બેસન પાપડી – સવારે કે સાંજના ચા સાથેના નાસ્તામાં કે ગમે ત્યારે જ્યારે પણ નાસ્તો કરવાનું મન થાય ત્યારે નમકીન બેસન પાપડી નાસ્તામાં ખૂબજ સરસ લાગે છે.
બેસનમાંથી બનાવવામાં આવતી બેસન પાપડી ખૂબજ કુરકુરી અને સેવરી હોય છે. સવારે કે સાંજના ચા સાથેના નાસ્તામાં કે ગમે ત્યારે જ્યારે પણ નાસ્તો કરવાનું મન...