Iconomics: દેશમાં ખેતી છોડી આવેલા 9 કરોડ લોકોને 2030 સુધી નોકરીઓની જરૂર પડશે; મેકેન્ઝીનો અહેવાલNikitmaniyaAugust 26, 2020August 26, 2020 ભારતના લેબર માર્કેટમાં 2023થી 2030 સુધી 9 કરોડ ખેતી સિવાયની નોકરીઓની જરૂર પડશે. આ ઉપરાંત 3 કરોડ એવી નોકરીઓની જરૂર પડશે જેઓ અત્યારે ખેતીમાં પ્રચ્છન્ન...