મુકેશ અંબાણી દુનિયાનાં ટૉપ-10 અમીરોનાં લિસ્ટમાંથી થયા બહાર, જાણો કેટલી છે તેમની સંપત્તિNikitmaniyaDecember 27, 2020 ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી દુનિયાનાં પૈસાદારોનાં લિસ્ટમાં ટોપ 10માંથી બહાર થઈ ગયા છે. તો આ વર્ષે સૌથી વધારે મિલકત એલન મસ્કની વધી છે...