India News:-પાકિસ્તાન-ચીન વિરૂદ્ધ ઈન્ડિયન એરફોર્સને વધુ શક્તિશાળી બનાવશે દેશમાં તૈયાર થયેલી પહેલી એન્ટી-રેડિએશન મિસાઈલ ‘રૂદ્રમ’, જાણો કઈ રીતે?
મિસાઈલનું નામ સંસ્કૃત શબ્દ રૂદ્રમ છે- જેનો અર્થ છેઃ તમામ દુખ દુર કરનારું આ સ્વદેશી એન્ટી-રેડિએશન મિસાઈલ દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવશે ભારતે 9...