India-China Rift: રાજનાથ સિંહ સાથે વાત કરવા હોટલ સુધી પહોંચી ગયા હતા ચીની રક્ષા મંત્રી, 80 દિવસમાં 3 વાર સમય માંગ્યોઃ રિપોર્ટ
નવી દિલ્હીઃ રશિયાની રાજધાની મોસ્કો (Moscow)માં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) બેઠકમાં ભાગ લેવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે ચીની રક્ષા મંત્રી વેઇ ફેંઘે...