ભારતની આ ધાકડ બાઇકે બ્રિટનમાં મચાવી ધૂમ, જૂનમાં રહી બેસ્ટ સેલિંગ મોટરસાઇકલNikitmaniyaJuly 31, 2020 રોયલ એનફિલ્ડે આજે કહ્યું હતું કે તેની ઇન્ટરસેપ્ટર 650 બાઇક જૂનમાં યુકેમાં સૌથી વધુ વેચાયેલી મોટરસાયકલ બની હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મોટર સાયકલ...