ગલવાન હિંસા: ચીનના જુઠ્ઠાણાની વધુ એક પોલ ખોલી, 80 ચીની સૈનિકોના મોત? તસવીરો વાયરલNikitmaniyaAugust 31, 2020 લદ્દાખના ગલવાન ઘાટીમાં ભારતીય સેનાના બિહાર રેજિમેંટ અને આઇટીબીપીના જવાનોની દિલેરીના પુરાવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરો ચીનના શિનજિયાંગ...