ફક્ત આ ફેમસ એક્ટ્રેસને જ ગળે લગાવે છે અનન્યા પાંડે, ઇન્સ્ટાગ્રામ પર ખોલ્યું સૌથી મોટું રહસ્ય
બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી દિપીકા પાદુકોણ હાલના દિવસોમાં શગુન બત્રાની ફિલ્મનાં શુટિંગમાં વ્યસ્ત છે. દિપીકા પાદુકોણની સાથે આ ફિલ્મમાં અભિનેતા ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે...