સસ્તામાં ઘર ખરીદવાની શાનદાર તક, 7 ટકાથી ઓછા વ્યાજદરે બેંકો આપી રહી છે લોન
દરેક વ્યક્તિ હાલના સમયે પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન લઈ આગળ વધતો હોય છે. કોટક મહિન્દ્રા બેંક દ્વારા પોતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક માત્ર 6.75 ટકાના દરથી...