બખ્ખાં/ મોદી સરકાર ખેડૂતો પર મહેરબાન : 10.74 કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યા 1.15 લાખ કરોડ રૂપિયા
ખેડૂતો માટે શરુ કરાયેલી પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 10.74 કરોડ ખેડૂતોને સરકાર દ્વારા 1.15 લાખ કરોડ રુપિયા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, આ યોજનાના ભાગરૂપે ખેડૂતોને...