અનલૉક-5.0માં ગુજરાતમાં આ છૂટછાટ રહેશેNikitmaniyaOctober 2, 2020October 2, 2020 ગાંધીનગર (Gandhinagar):રાજ્યમાં દિનપ્રતિ દિન કોરોના કેસો (Corona Case)માં વધારો થઈ રહ્યો છે, કોરોના મહામારી (Corona Pandemic)ને રાજ્યમાં હજુયે બ્રેક લાગતી નથી. મહાપાલિકા (Corporation) અને ગ્રામ્ય...