નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હશે તો સીધા જેલ ભેગા થશો, હેલ્મેટ નહીં પહેરો તો ઘરે આવશે મેમો, જાણી લો આ નવા ટ્રાફિક રૂલ્સ
તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર ગુજરાત સરકારમાં મોટર વ્હીકલ એક્ટમાં બદલાવ કર્યો છે. સપ્ટેમ્બરથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ભારે દંડ વસૂલ્યાના થોડા જ દિવસો...