અમદાવાદ / સ્કૂલ ફી માફીના પરિપત્ર સામે ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક, જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો
ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો, પરિપત્રના બાકીના મુદ્દાઓ યથાવત રાખ્યા નામદાર હાઈકોર્ટના આખરી ચૂકાદાનો અભ્યાસ કરીને તેનું સંપૂર્ણ પાલન કરાશે: ભૂપેન્દ્રસિંહ...