સરકાર આપી રહી છે CNG પંપ ખોલવા માટે 10 હજાર નવા લાયસન્સ ,તમારા ખુદનુ CNG સ્ટેશન ખોલવા આ રીતે અરજી કરો
વર્તમાન સમયમાં વધતા પ્રદૂષણ અને તેલની વધારે કિંમતોના કારણે દેશમાં CNG ગેસથી ચાલતી ગાડીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યાં એક તરફ સરકારનો ક્લીન એનર્જી પર ફોકસ...