BJPની નવી ટીમની જાહેરાત, ગુજરાતના આ મહિલા સાંસદને મળી કેન્દ્રમાં સીધી જ એન્ટ્રીNikitmaniyaSeptember 26, 2020 ભારતીય જનતા પાર્ટી(BJP)ના પદ્દાધિકારીઓની નવી ટીમની જાહેરાત આજે કરવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા(JP Nadda)એ થોડા સમય પહેલા જ આ અંગે માહિતી આપી...