Gujarat ને ફાળવાયેલા 7 તાલીમી IPS અધિકારીઓ મુખ્યમંત્રીની મુલાકાતેNikitmaniyaAugust 26, 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત ગુજરાતને ફાળવાયેલા 2019 બેચના સાત પ્રોબેશનરી-તાલીમી IPS અફસરોએ ગાંધીનગરમાં લીધી હતી. 2019 બેચના આ સાત તાલીમી IPS અધિકારીઓ હાલ કરાઇ...