સરકારી નોકરી:ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે નાવિકના 358 પદો પર ભરતી માટે અરજી મગાવી, 19 જાન્યુઆરી સુધી 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે નાવિકના 358 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી નાવિક (જનરલ ડ્યુટી), નાવિક (લોકલ બ્રાન્ચ) અને યાન્ત્રિક માટે કરવામાં આવશે....