Ahemdabad:ડોલર સામે રૂપિયાની મજબૂતી બાદ સોના-ચાંદીમાં તેજી, જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ?
અમદાવાદઃ ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં (Indian Rupee) તેજી આવ્યા બાદ આજે સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉજાળો જોવા મળ્યો. સોનાના ભાવ પાછળ દિલ્હી બજારમાં ચાંદીના...