કામની વાત/ આ રીતે સસ્તામાં બુક કરો LPG ગેસ સિલિન્ડર, થશે 50 રૂપિયાનો ફાયદો
એલપીજીના (LPG)ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓઇલ કંપનીઓએ ફરીથી એલપીજી (LPG)ગેસના ભાવમાં વધારો કર્યો છે. તાજેતરના ફેરફારોમાં, 14.2 કિલો ઘરેલું સિલિન્ડરના ભાવમાં પણ 50 રૂપિયા વધારો થયો...