ફ્રિઝમા જામેલા બરફ ને તમે પણ ફેંકી દેતા હશો, પરંતુ આજે જ જાણો તેના આવા અઢળક લાભ વિશે…NikitmaniyaNovember 26, 2020 મિત્રો, આપણે બરફ નો અનેકવિધ રીતે ઉપયોગ કરીએ છીએ જેમકે, જ્યુસ , ઠંડા પીણા, કોલ્ડડ્રિંક વગેરે. કઇક ઠંડુ બનાવવાનુ હોય એટલે બરફ નો ઉપયોગ અવશ્યપણે...