Education India: લો બોલો! 10 પાસ શિક્ષામંત્રીને હવે ભણવાનું ભુત વળગ્યુ, આટલી ઉંમરે લીધુ સ્કૂલમાં એડમિશન
કહેવાય છે કે ભણવાની કોઈ ઉંમર નથી હોતી બસ ખાલી ઈચ્છા અને ઉત્સુક્તા હોવી જરૂરી છે. આવો જ નજારો જોવા મળ્યો ઝારખંડમાં. ઝારખંડની રાજનીતિમાં હંમેશા અલગ...