દુબઈમાં કોઈ જ ફંડ-ફાળો લીધા વગર બનશે જલારામ બાપાનું ભવ્ય મંદિર.. જાણો કઈ રીતે..NikitmaniyaAugust 9, 2020 જનસેવા અને ‘જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો’ ને જીવનમંત્ર બનાવી લોકો માટે જીવન સમર્પિત કરી દીધું જેમણે તેવા સંત શિરોમણી જલારામ બાપાનું ભવ્ય મંદિર...