ટીવી એક્ટર દિવ્યાંકા-વિવેક નું ઘર નથી કોઈ ‘ડ્રીમ હાઉસ’ થી ઓછું, જુઓ ખુબસુરત આશીયાના ની તસવીરો !
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને ટીવી જગતની ટોચની અભિનેત્રીની યાદીમાં સમાવવામાં આવેલ છે. દિવ્યાંકાએ ‘બનુ મેં તેરી દુલ્હન’, ‘યે હૈ મોહબ્બતેન’ જેવા સુપરહિટ શોમાં કામ કર્યું છે....