કતારગામની આ કંપનીના 14 રત્નકલાકારો કોરોના પોઝિટિવ આવતા કારખાનું બંધ કરાયુંNikitmaniyaAugust 29, 2020 સુરત: શહેરમાં (Surat City) હવે કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું છે. પરંતુ શહેરમાં ફરીથી કોરોના બેકાબુ ના બને તે માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા...