Delhi:- દિલ્હીમાં સપ્ટેમ્બર મહિનામાં પણ કલમ 144 લાગુ રહેશે, નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહિ!
દેશમાં (India) લગાતાર ફેલાતા કોરોના મહામારીના (Corona Pandemic) કાળમાં મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યું છે. એવામાં મહામારીને જોતા ગૌતમબુદ્ધનગર પોલીસે અનલોક 4 હેઠળ...