ભારતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર, આ મહિનાથી ભારતીય બજારમાં મળતી થશે કોરોનાની રસી, જલદી જાણી લો કિંમત
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવી લીધો છે. લાખ લોકો બેરોજગાર બની ગયા છે અમેરિકા જેવી મહાસત્તા પર આર્થિક મંદીના વાદળો છવાઈ ગયા છે...