કુલ સંક્રમીતોની સંખ્યા 1 લાખની નજીક, 14 દર્દીઓના મોત સાથે નોધાયા 1280 નવા પોઝિટિવ કેસ….
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો છતાંય રાજ્યમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા...