રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1372 લોકો કોરોના પોઝિટિવ સાથે 15 દર્દીના મોત, આજે વધુ 1289 સંક્રમિત થયા સાજા
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે 1372 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1289 દર્દીઓ...