Breaking News: આવી ગઈ દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાના રાષ્ટ્રપતિએ દીકરીને ડોઝ અપાવીને કરી આ જાહેરાત
દુનિયાના બધા જ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોના વાઈરસની રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પોતાની દીકરીને કોરોના વાઈરસની રસી...