અમેરિકામાં કોરોના વકર્યો : 29મીએ દર એક મિનિટે એક દર્દીનું મોત થયુંNikitmaniyaJuly 31, 2020 । વોશિંગ્ટન । અમેરિકામાં કોરોના ફરી વકર્યો હતો અને તેનું બિહામણું રૂપ ધારણ કર્યું હતું. ૨૯મીએ બુધવારે દર એક મિનિટે કોરોનાનાં એક દર્દીનું મોત થયું...