Surat Crime News: સુરતના આ કોંગ્રેસી કોર્પોરેટર હત્યા કેસ બાદ હવે લાંચ કેસમાં ભેરવાયા
સુરતઃ ભેસ્તાનમાં વિવાદી કોંગ્રેસી કોર્પોરેટર (Congress Corporator) સતિષ પટેલ અને તેના સાગરીતને એસીબીએ (ACB) લાંચ માંગવાના કેસમાં ભેરવાયા છે. એસીબીએ છટકું ગોઠવી કોર્પોરેટરના સાગરીતને પકડી...