1 સપ્ટેમ્બરથી દેશમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે, તમારે આ જાણી લેવું જોઈએNikitmaniyaAugust 29, 2020 દેશમાં લોકાડાઉનમાં ધીરે ધીરે ઢીલ આપવામાં આવી રહી છે. આ સાથે જ સપ્ટેબરથી અનેક બાબતોમાં ફેરફાર જોવા મળશે. એલપીજી સિલેન્ડરના ભાાવમાં ફેરફારથી લઈને દેશમાં ઇકોનોમીમાં...