Surat News:- આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર આ વિસ્તારને જોડતા ફલાય ઓવર માટે રાજ્ય સરકારે ૧૦૦ કરોડ મંજૂર કર્યા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ (CM Vijay Rupani) સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આઉટર રીંગ રોડ અન્વયે તાપી નદી પર અબ્રામા-વાલકને જોડતો ફલાય ઓવર બનાવવા માટે ૧૦૦ કરોડ...