ભારતનું સમર્થન:અમેરિકાએ કહ્યું- મહામારીમાં પણ ચીને કાવતરું ઘડ્યું, ભારત તેનું ઉદાહરણ; જિનપિંગ પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાંમારમાં સૈન્ય બેઝ બનાવવા માંગે છે
તસવીર ગત વર્ષે બેઈજિંગમાં એક પરેડમાં સામેલ થયેલા ચીની સૈનિકોની છે. અમેરિકન રક્ષા વિભાગે કહ્યું કે, ચીની સેના હવે પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાંમાર જેવા નાના...