Car License:- 1 ઓક્ટોબરથી વાહન ચાલકોને કોઈ હેરાન નહીં કરી શકે, કોઈ જ ડોક્યુમેન્ટ સાથે નહીં હોય તો ચાલશે, જાણો માહિતી
વાહન ચલાવતા સમયે કાગળિયાની જફામારીથી સૌ કોઈ કંટાળી ગયા હોય છે. પરંતુ હવે તમારા માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર તમને ખુશ...