ગુજરાતમાં ભાજપના વળતા પાણી, ફરી મોટાપાયે નગરપાલિકાઓમાં ગુમાવી સત્તા..adminSeptember 4, 2020September 4, 2020 ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી વિધાનસભાની, સ્થાનિક સ્વરાજ્યની હોય કે સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, પરિણામોમાં ભાજપ વિજય મેળવતી રહે છે અને કોંગ્રેસને નિરાશા જ સાંપડતી હોય...