રમણીય શહેર બર્લિન, બાઇસીકલનો ઉપયોગ કરવામાં આ શહેર મોખરેNikitmaniyaJuly 31, 2020July 31, 2020 ટ્રાવેલ । બીજલ ‘ટેગલ એરપોર્ટ’માંથી બહાર નીકળતા જ શહેરની સ્વચ્છતા ધ્યાન ખેંચે છે. સ્પષ્ટ રોડ સાઇન્સ અંકિત માર્ગો અને થોડો વાહનવ્યવહાર શાંતિનો અનુભવ કરાવે છે....