રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા સીલ, 12.30 વાગે ભૂમિપૂજન કરશે, મંચ પર સંઘ પ્રમુખ સહિત 5 લોકો હાજર રહેશેNikitmaniyaAugust 5, 2020 સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર ની તરફેણ માં આવેલા ચુકાદા બાદ જે ક્ષણની રાહ જોવાઇ રહી હતી તે આજે છે. આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે...