લગ્ન પહેલા બોલીવુડનાં આ પ્રખ્યાત એક્ટરનું હતું ૮ હિરોઈન સાથે અફેયર, લીસ્ટમાં સામેલ છે ફેમસ અભિનેત્રીઓ……
શાહિદ કપૂર ઇન્ડસ્ટ્રીનાં એક એવા કલાકાર છે જે પોતાના શ્રેષ્ઠ અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. શાહિદે પોતાની એક્ટિંગનો પરિચય ઘણી બધી ફિલ્મોમાં આપ્યો છે....