Gujarati News: અનિલ પાસેથી 43,000 કરોડ કેવી રીતે વસૂલવાના છો ? જાણો શું છે આખો મામલો…
-સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો -અનિલ અંબાણી સ્પેક્ટ્ર્મ વેચી રહ્યા છે મુંબઇ તા.11 ઑગષ્ટ 2020 મંગળવાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ પૂછ્યો...