મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી ખરીદશે Adani Group
નવી દિલ્હીઃ અદાણી સમૂહ (Adani Group) મુંબઈ એરપોર્ટમાં જીવીકે સમૂહ (GVK Group)ની હિસ્સેદારીનું અધિગ્રહણ કરશે. ન્યૂઝ એજન્સી PTI મુજબ, અબજપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)ની આગેવાનીવાળા...