આસામ- બિહાર બાદ ઉત્તર પ્રદેશના 15 જિલ્લામાં 820 ગામોમાં આવ્યું ભયાનક પૂર, 173 ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણા
પાડોશી દેશ નેપાળે છોડેલા પાણીને કારણે ઉત્તર પ્રદેશના 15 જિલ્લાના 820 ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે, સાથે જ બિહારમાં પણ સ્થિતિ વધુ કથળી રહી...