આંધ્રપ્રદેશના કોવિડ કેયર સેન્ટરની હોટલમાં લાગી આગ, 40માંથી 7 લોકો જીવતા ભૂંજાયાNikitmaniyaAugust 9, 2020 અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલમાં લાગેલી શોર્ટ સર્કિટની આગ બાદ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં આગ લાગી. બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે...