આશા 2021, ઝડપ:લાસ વેગાસથી રિપોર્ટ, જ્યાં હાઈપરલૂપનો ટેસ્ટ થઇ રહ્યો છે, ભવિષ્યની સૌથી ઝડપી ટ્રાન્સપોર્ટ સિસ્ટમને આકાર આપશે 2021
સવારે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને દોઢ કલાક બાદ મુંબઇમાં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ફરવાની કલ્પના જલદી સાકાર થઇ શકે છે. વર્જિન હાઈપરલૂપે અમેરિકાના લાસ વેગાસમાં...