• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

VIDEO : સુરતમાં જાહેર રોડ પર પોલીસની હાજરીમાં છરીથી કેક કાપી બર્થડેની કરી ઉજવણી, વીડિયો થયો વાયરલ

in Gujarat
VIDEO : સુરતમાં જાહેર રોડ પર પોલીસની હાજરીમાં છરીથી કેક કાપી બર્થડેની કરી ઉજવણી, વીડિયો થયો વાયરલ

સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે સુરતમાં 278 કેસ સાથે કુલ આંકડો 23432 પર પહોંચ્યો છે. તેવામાં હવે સુરતમાં કાયદાનું પાલન કરાવતા પોલીસનો જ નિયમોની ધજ્જીયા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. ખુદ પોલીસ જવાનનો જ અસામાજિક તત્વો સાથે બર્થડે સેલિબ્રેશન કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં મોટું ટોળું પણ એકઠું થયું હતું.

  • પોલીસ કમિશનરના જાહેરનામાનો પોલીસે જ કર્યું ભંગ
  • રાત્રે જાહેર રોડ પર જ જન્મ દિવસની ઉજવણી
  • અડાજણ વિસ્તારનો વીડિયો વાયરલ

સુરતમાં સામાજિક અંતરના પોલીસે જ ધજાગરા ઉડાવ્યા હતા. પોલીસ કમિશનરના જાહેરનામાનું પોલીસ જ પાલન નથી કરતી. અડાજણમાં બર્થ ડે સેલિબ્રેશનમાં પોલીસ જવાનોએ જ હાજરી આપી હતી. જેનો છરી વડે જાહેરમાં કેક કાપી ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. અસામાજિક તત્વો સાથે પોલીસ ડ્રેસમાં જવાનોએ બર્થડે ઉજવ્યો હતો. પોલીસે જ નિયમો નેવે મુકતો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

અડાજણ વિસ્તારના વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, ખુદ પોલીસ જવાન જ નિયમોનું પાલન નથી કરી રહ્યા. રાત્રીના સમયે જાહેર રોડ પર બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મી હાજર હતો અને તેને કેક પણ ખવડાવી હતી.

 

સુરતમાં સામાજિક અંતરના પોલીસે જ ઉડાવ્યા ધજાગરા. પોલીસ કમિશનરના જાહેરનામાનું પોલીસ જ પાલનનથી કરતી, અડાજણમાં બર્થ ડે સેલિબ્રેશનમાં પોલીસ જવાનોએ જ આપી હાજરી, અસામાજિક તત્વો સાથે પોલીસ ડ્રેસમાં જવાનોએ બર્થડે ઉજવ્યો@CP_SuratCity@GujaratPolice@dgpgujarat @CMOGuj #surat #Gujarat pic.twitter.com/Xx5IJoMeoI

— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 10, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જમીન માફિયાઓનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. જો કે આટલું ઓછું હોય તેમાં સુરતમાં બેફામ બનેલા અસમાજિક તત્વો, બુટલેગરો અને ભૂમાફિયાઓનો આતંક પોલીસની રહેમનજરને આભારી છે. ડાયમંડ નગરીમાં સતત કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પાછળ ભૂમાફિયાઓની સાથે પોલીસની સાંઠગાંઠનો હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે હવે અસામાજિક તત્વો સાથે બર્થડે સેલિબ્રેશનનો વીડિયો વાયરસ થતા શહેર પોલીસ ફરી શંકાના ઘેરામાં આવી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.
Gujarat

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: