એક અમેરિકી મહિલા લશ બોટાનિકા, જે એક યુ ટ્યૂબર અને એડલ્ટ સ્ટાર પણ છે. તેને ખુલાસો કર્યો છે કે, તેણે પોતાના ફાટર્સને ઓનલાઈન વેચીને $25,000 એટલે કે, 18 લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરી છે. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં લશ જણાવે છે કે, આ બધુ ત્યારે શરૂ થયુ જ્યારે એક વ્યક્તિએ તેનો કેન્ટેક્ટ કર્યો અને તેને ફાર્ટ વીડિયો બનાવાનું કહ્યું.

જો કે, લશ બોટાનિકાએ એક યુ ટ્યૂબ વીડિયોમાં ખુલાસો કર્યો, તે કેમેરા સામે પાદવા માટે તૈયાર નહોતી. તેમ છતાં પણ તેણે કોશિશ કરી. વીડિયોમાં આ વ્યક્તિ તરફથી પોઝિટીવ રિએક્શન આવ્યું બાદમાં તો કેટલાય લોકોએ તેના પાદવાના વીડિયો બનાવવા માટે ડિમાન્ડ કરી. જેના માટે લોકો તેને પૈસા આપવા તૈયાર થઈ ગયા.

આ ઈન્ટરવ્યૂમાં લશે ખુલાસો કર્યો હતો કે, એક સમયે તેને ફક્ત ફાર્ટ વીડિયો બનાવીને એક દિવસમાં $4,000ની કમાણી કરી હતી. જો કે આટલી વાર પાદવુ તેના માટે સરળ નહોતું. લશે એવુ પણ કહ્યુ કે, પનીર સહિત કેટલીય ડેરી આઈટમ ખાવાની જરૂર પડે છે. આ જ કારણ છે કે, ફાર્ટ વીડિયો માટે $175 એટલે કે 12,000 રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

પોતાના ઈંટરવ્યૂમાં લૈશે પોતાના ફાર્ટ્સને લઈને ડિટેલમાં જણાવ્યુ કે, પરમેસન ચીઝ (એક પ્રકારનું પનીર) મોટા ભાગે તેના પાદને સલ્ફરી બનાવે છે, તથા મોઝેરેલા ચીઝ તેને બબલી અવાજ આપે છે.

લશ બોટાનિકાએ પોતાના વિશે જણાવ્યુ કે, જે બરણી અથવા વાસણમાં પાદ કરે છે, તેને પણ તે મોકલતીહતી. એક ઘટનાને યાદ કરતા લશ જણાવે છે કે, એક વાર કસ્ટમરની ડિમાન્ડ પર તેને ફ્લેવર્ડ લોલીપોપ પર ફાર્ટ કર્યું હતું.

એટલુ જ નહીં, લશ પોતાના સૌથી અજીબ અનુભવ વિશે જણાવતા ખુલાસો કર્યો હતો કે, એક કસ્ટમરે એક વાર તેને એક મોડલ ટ્રેનના સેટ માટે બનાવેલી નાની મૂર્તિ પર ફાર્ટ કરવા માટે કહ્યું. લશ લગભગ દરેક સો. મીડિયા પર એક્ટિવ છે અને મોટા ભાગે તે પોતાના વીડિયો શેર કરતી હોય છે.

 

 

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube