• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

શુક્ર કરવા જઈ રહ્યો છે રાશી પરિવર્તન, આ રાશિજાતકો માટે આવશે સૌથી શુભ સમય, દુર થશે તમામ દુખ, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

in Religion
શુક્ર કરવા જઈ રહ્યો છે રાશી પરિવર્તન, આ રાશિજાતકો માટે આવશે સૌથી શુભ સમય, દુર થશે તમામ દુખ, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

આપણા જીવનમાં રાશિનું ઘણું મહત્વ રહેલું છે. તેનાથી આપણને આપણા ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિષે પણ માહિતી મેળવી શકાય છે. રાશિઓની અસર આપણા ગ્રહ અને નક્ષત્રના પરિવર્તનને લીધે પણ થાય છે. શુક્રનું શનિની રાશી કુંભમાં રહેવું ઘણું શુભ ગણાય છે. તેના કારણે આ રાશિના જાતકો પર ખાસ પ્રભાવ પડે છે. તેનું પ્રમાણ કન્યા ઓછું અને મીન રાશિમાં ઉચ્ચ પ્રભાવ પાડે છે. તે વૃષભ અને તુલા રાશિના સ્વામી પણ છે.

કર્ક :

આ રાશિમાં શુક્ર આઠમા સ્થાન પરથી ગોચર કરશે. તમારે પરિવારમાં થોડો તણાવ અને થોડી ચિતા રહેશે. જીવનસાથી સાથે તમારે વિવાડ થઇ શકે છે. પ્રેમ સબંધ તૂટવાની શક્યતા રહેશે. પરંતુ તેમારે ધીરજથી કામ લેવું. પૈસાને લગતા રોકાણ કરતી વખતે સચેત રહેવું. વધારે લાગણીઓ કરવાથી તમારી તબિયત બગડી શકે છે. માતા તરફથી તમારી ભાવનામાં વધારો થશે. તમારે વારસામાં મળેલી સંપતિની ચર્ચા પરિવાર સાથે કરવી અને તેના માટે ગણેશજીના આશીર્વાદ લેવા. આજે મુસાફરી કરવી નહિ.

સિંહ :

આ રાશિમાં શુક્ર સાતમાં સ્થાન પરથી પરિવહન કરશે. તેમાંથી જીવનસાથી સાથે, પ્રેમ સબંધમાં અને ધંધામાં ભાગીદાર સાથે સારું રહેશે. તમારે સાવધાન રહેવાની જરૂર છે. મિલકતને લઈને તમારા કુટુંબમાં વિવાદ થઇ શકે છે. તમારે જીવનસાથી સાથે સમાધાન થઇ શકે છે. તમારો પ્રેમ પ્રસ્તાવ સ્વીકારશે નહિ. પૈસાને લાગતો વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખવું. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. તમારે કોઈ વાદ કે વિવાદમાં પડવું નહિ. તમારી તબિયત બગડી શકે છે. અકસ્માત થવાની શક્યતા રહેશે. ભગવાનની ભક્તિ કરવાથી મનને શાંતી મળશે.

કન્યા :

આ રાશિમાં શુક્ર છઠ્ઠા સ્થાન પરથી પ્રવેશ કરશે. તેનાથી અનેક બીમારીઓ માંથી મુક્તિ મળશે. બીમારી ને લાગતો ખર્ચ ઓછો થશે. મનને લગતી શાંતી મળશે. તમારે નવો વ્યવસાય શરૂ કરવો હોય ત્યારે આ સમય શુભ છે. નોકરી કરતા કર્મચારીને બઢતી મળશે. લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે તેને લગતા સારા સમાચાર મળી શકે છે. લગ્નજીવનમાં ચાલી રહેલી તકલીફ દૂર થાય છે. નોકરીને લગતી તકલીફ દૂર થાય છે. તમારા દુશ્મનોથી તમને ઘણી તકલીફ થઇ શકે છે. તમારા વર્તનથી બધા ખુશ થશે. ધંધામાં કામ કરતા લોકો પર તમારે ધ્યાન આપવાની જરૂર છે. સબંધી દ્વારા માંગલિક કાર્ય તમારા ઘરે થઇ શકે છે.

મેષ :

આ રાશિના શુક્ર અગિયારમાં સ્થાન પરથી પરિવહન કરશે. આ રાશિના જાતકો તેનાથી ખુબ ખુશ રહેશે. તમને ધન, મિલકત અને વાહનોથી ખુશી થશે. વૈભવી જીવનમાં ખર્ચા વધી શકે છે. તમારું ઉધાર ઉતરશે. વીવાહિત જીવનમાં ખુશી મળશે. પરિવારમાં સારું વાતાવરણ રહેશે. તમારી ચિતાને કારણે તબિયત બગડી શકે છે. ઉચ્ચ અધિકારીઓનો સાથ મળી શકે છે. પરંતુ આંખની સમસ્યા થઇ શકે છે. તમારે પૈસાને લગતી બાબતને કારણે મુસાફરી થઇ શકે છે. પરિવારના મનોરંજના માટે ફરાવ જવાનું થઇ શકે છે.

વૃષભ :

આ રાશિમાં શુક્ર દસમાં સ્થાન પર રહેશે. આ શુક્રની પોતાની રાશિ છે. તેના કારણે આ રાશિના જાતકોને ઘણો ફાયદો થઇ શકે છે. તમારી મિલકત વધી શકે છે. રોકાયેલા પૈસા પાછા આવી શકે છે. ભૌતિક સુખ પાછળ ખર્ચ વધી શકે છે. તમને રોકાણ અને મિલકતથી ફાયદો થશે. જીવનસાથીને ખૂહ કરવા માટે તમે બને એટલી મહેનત કરી શકશો. પૈસા રોકવાની સારી તક મળી શકે છે. જુના સબંધ ફરી આવી શકે છે. તમારા ખાસ લોકો માટે રહેવાથી તમને શાંતિનો અનુભવ થઈ શકે છે. તમારી તબિયત સુધારવા માટે વધારે કામ કરવું નહિ.

મિથુન :

આ રાશિમાં શુક્ર નવમા સ્થાન પરથી સંક્રમણ કરશે. તે આ રાશિનો સ્વામી બુધનો મિત્ર છે. તેના કારણે તમારું નસીબ સારું રહેશે. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લગ્નજીવનમાં ખુશી આવી શકે છે. નવા પ્રેમ સબધ ઉભા થશે. કપડા અને ઘરેણાની ખરીદી થઇ શકે છે. મિત્રની મદદને કારણે તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો.આજના દિવસે ઘણા લોકોને મળવાનું થઇ શકે છે. ઓચિંતો ધન લાભ થશે. પરંતુ તમારી મહેનતનું સારું પરિણામ આવશે. આજે તમારામાં વધારે સ્ફૂર્તિ રહેશે. તમારી તબિયત સારી રાખવા યોગ કરવા.

મકર :

આ રાશિમાં બીજા સ્થાન પરથી પરિવહન કરશે. એટલે ધન લાભ થશે. તેના કારણે આ રાશિના જાતકોને ઘણો લાભ થઈ શકે છે. આવકમાં વધારો થશે. ધંધામાં વધારો કરવાથી કોઈ ખાસ નિર્ણય લેવાશે. લગ્ન કરવા ઈચ્છુક લોકોને લગ્નને લગતા સારા સમાચાર આવી શકે છે. તમારા માતા પિતા તરફથી ભેટ મળી શકે છે. તમારા થયેલા કામને બગડવા ન દેવા. મિત્રો તરફથી પરેશાની થઇ શકે છે. વિદ્યાર્થીઓને મહેનત વધારવી. ઘરમાં તમારો સાથ સૌથી વધારે માતાપિતા આપશે. કોઈ મહત્વનું કામ પૂરું થાવાને લીધે તમે આજે ખુશ રહેશો. ઘરમાં પણ આનદનું વાતાવરણ રહેશે.

કુંભ :

આ રાશિમાં શુક્ર પ્રથમ સ્થાન પરથી પરિવહન કરશે તેના કારણે ઘણો ફાયદો થશે. તમારા વર્તન અને વાણીથી ઘણા લોકો તમારાથી આકર્ષિત થશે. તમને પૈસાને લગતી આવક વધી શકે છે. શેર બજારમાં રોકાણ કરવાથી તમને ફાયદો તઃશે. લગ્નજીવનમાં ખુશી રહેશે. વૈભવી જીવન માટે ખર્ચ વધી શકે છે. તમારા ભાઈ બહેન સાથે થયેલા કામમાં સફળતા મળશે. તેનાથી આવતા સમયમાં ઘણા લાભ મળી શકે છે. તમારાથી છુપાયેલી બાબતો સામે આવી શકે છે. આવકના નવા માર્ગ બની શકે છે, જુના મિત્ર સાથે તમારે પાછો સંપર્ક થઇ શકે છે.

મીન :

આ રાશિ ના લોકો પર શુક્ર દ્વાદશ માં જઈ રહ્યો છે. તેનાથી ખર્ચ વધી શકે છે. પરંતુ આ ખર્ચા તમે તમારા પરિવાર માટે કરશો. મનને લાગતું સુખ અને શાંતી મળશે. તમારો પ્રેમ પ્રસ્તાવ મંજુર થશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે શુભ સમય છે. સંસારના સુખ મળી શકે છે. લગ્ન કરવા ઈચ્છતા લોકોના લગ્ન થઇ શકે છે. ધંધામાં તમને ફાયદો થશે. મોટા અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. મિત્રો સાથે ફરવા જવાનું થઇ શકે છે.

તુલા :

આ રાશિમાં શુક્ર પાંચમા સ્થાન પર સંક્રમણ કરશે. ત્યાં બાળકના શિક્ષણની જગ્યા છે. તેથી આ રાશિના વિદ્યાર્થીઓ માટે સફળતા મળી શકે તેવા યોગ છે. યુવાન ધંધાર્થીઓને વિદેશમાં નોકરીની તક મળી શકે છે. તમને એક સુંદર અને બુદ્ધિશાળી જીવન સાથી મળી શકે છે. ઘરમાં નવી વસ્તુ આવી શકે છે. તમારા કાર્યમાં ઉત્સાહ જોવા મળી શકે છે. ધંધામાં વધરો થશે. ભાઈ બહેનનો સાથ મળશે. ઘરના સુખમાં વધરો થશે. નવું કામ શરૂ કરતા પહેલા તમારે મિત્રની સલાહ લેવી. જીવનસાથી સાથે ધર્મને લગતી યાત્રા થઇ શકે છે.

વૃશ્ચિક :

આ રાશિના જાતકોને વધારે ખુશી મળી શકે છે. તમે નવા ઘરમાં રહેવા માટે જઈ શકો છો. તમે જમીન ખરીદવાનું વિચારતા હોવ તો તમારે જમીન ખરીવી જોઈએ. ઘરેણામાં રોકાણ કરવાથી ફાયદો થશે. લગ્નજીવનમાં સુખ રહેશે. તમારા પ્રિય વ્યક્તિની ખુશી માટે મુસાફરી થઇ શકે છે. કારકિર્દી અને નોકરીને લગતા નવા અવસર મળી શકે છે. તમારા માટે સાંજનો સમય શાંતી નો રહેશે તેના કારણે તમને નવી સ્ફૂર્તિ મળશે. વાહન ચાલવતા વખતે સચેત રહેવું. નહીતો ઘાવ પડી શકે છે.

ધન :

આ રાશિન જાતકોને તમારા ભાઈ બહેન સાથે બોલાચાલી થઇ શકે છે. વડીલોની મિલકતમાં કોઈ ભાગલા પડશે નહી. પ્રેમ સબધ માટે સારો સમય છે. નવા સબંધ બની શકે છે. સંતાન માટે ખાસ નિર્ણય લઇ શકાય છે. આર્થિક સ્થિતિ સારી બનશે. ઘરના કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. કરેલા આયોજન સફળ થઈ શકે છે. સંતાન સાથે સારો સબંધ રહેશે. કોઈની સાંભળેલી વાત પર ધ્યાન ન આપવું અને સાચી વાત વિષે માહિતી મેળવવી. નવા લોકો સાથે સંબધ બની શકે છે તેથી તમને ઘણો લાભ થઇ શકે છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: