મિત્રો પતિ પત્ની ના સંબધો માં સમાગમ ખૂબ જ મહત્વ નો ભાગ ભજવે છે, સમાગમ ના ફાયદા વિચે તો તમે સૌવ જાણતા જ હશો. પરંતુ શું વધારે પડતું સમાગમ એ સારી આદત છે ? શું એમાંથી પણ ફાયદો થઈ છે ? આજે નીચે આર્ટિક્લ માં આપડે એના વિચે વાત કરવાના છીએ.

અમે તમને જણાવી દઈએ કે જેમ દરેક વસ્તુ વધારે પડતી કરવામાં આવે કે ખાવામાં આવે તો તે ખરાબ હોય છે, તેવી જ રીતે વધારે કે સમાગમ કરવાથી પણ ઘણા નુકશાન થઇ શકે છે. એક્સપર્ટનું કેહવું છે કે જેવી રીતે સમાગમ નહી કરવાથી નુકશાન થાય છે તેવી જ રીતે વધારે પડતો સમાગમથી પણ નુકશાન થાય છે. કેટલાક કેસોમાં વધારે સમાગમ કરવા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સમાગમ કરવાના ફાયદા વિશે અત્યાર સુધીમાં ઘણા અભ્યાસ કે સંશોધન કરવામાં આવ્યાં છે. પરંતુ એક સંશોધનથી વધારે સમાગમ કરવાથી નુકસાન થાય છે તે જાણવા મળ્યું છે. જેના તરફ અદ્રેક લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે.

સામાન્ય રીતે દરેક લોકો એવું વિચારે છે કે સમાગમ કરવાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જોકે સમાગમની કોઈ લિમિટ હોતી નથી. સામાન્ય રીતે એક દિવસમાં કેટલી વાર સંભોગ થઈ શકે, તેની કોઈ મર્યાદા નથી હોતી. તે તમારા શરીર અને કપ્લ્સના મૂડ પર આધાર રાખે છે. પરંતુ મોટા ભાગના લોકો આ વાત જાણતા નથી કે વધારે સમાગમ કરવાથી શરીર પર આડઅસર પણ થાય છે.

વધારે સમાગમથી ઇન્ફેકશનનું જોખમ :-

એક સમયમાં વધારે વખત યૌન સંબંધ બનાવવાથી મહિલાઓના પ્રાઇવેટ ભાગમાં ઇન્ફેકશન નો ખતરો વધી જાય છે. ઇન્ફેક્શન થવાથી મહિલાઓને ઘણી પરેશાની થાય છે. જેના કારણે મહિલાઓને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે.

વધારે સમાગમથી અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ :-

જો તમે વધુ સમાગમ કરતા હોય તો પછી તેમાં મહિલાઓને અનિચ્છનીય ગર્ભ રહેવાની સંભાવના વધી જાય છે. અનિચ્છનીય ગર્ભાવસ્થાના કારણે મહિલાના શરીર ઉપર વિપરિત અસર પડે છે.

ફોલ્લા કે ઈજા :-

પુરુષ પાર્ટનર તેના પાર્ટનર સાથે વધારે જા–તીય સમાગમ કરે છે, તો તેના લિંગ પર ફોલ્લી અથવા ઈજા થઈ શકે છે. આ સમસ્યા સારવાર પછી જ સામાન્ય બની શકે છે. જેના કારણે પીડિત વ્યક્તિને ખૂબ દુખાવો પણ થાય છે.

સંબંધો પર અસર :-

જો કોઈ જીવનસાથી પર વધારે સમાગમ કરવા માટે દબાણ કરતા હોય તો તેનાથી બંનેના સંબંધો પણ પ્રભાવિત અસર થઈ શકે છે. આ સ્થિતિમાં બંને વચ્ચેના મધુર સંબંધો પર વિપરીત અસર પડવી એ સ્વાભાવિક છે.

મગજની સમસ્યા :-

વધારે સમાગમ કરવું એ શારી–રિક જરૂરિયાત નથી, પરંતુ તે એક આદત પણ હોઈ શકે છે. જાણકારોનું માનવું છે કે સમાગમની આદત મગજની સમસ્યાનું કારણ પણ હોઈ શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube