• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Entertainment: શુ તમે જોયા આ અભિનેત્રીના રોમેન્ટિક ફોટા, પતિ સાથે કરી રહી છે પ્રેમભર્યા સમય પસાર.

in Entertainment
Entertainment: શુ તમે જોયા આ અભિનેત્રીના રોમેન્ટિક ફોટા, પતિ સાથે કરી રહી છે પ્રેમભર્યા સમય પસાર.

ટેલિવિઝન અને ભોજપુરી અભિનેત્રી મોનાલીસા સતત પોતાના સુંદર ફોટાન કારણે ચર્ચાઓના રહે છે. એમના ચાહકોનું લિસ્ટ ઘણું લાબું છે. થોડા સમય પહેલા મોનાલીસાએ પોતાના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અને આ વાયરલ ફોટો પર એમના ફેન્સ ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં મોનાલીસા પોતાના પતિ વિક્રાંત સાથે રોમેન્ટિક પોઝ આપતી નજરે પડી રહી છે. આ ફોટામાં ભોજપુરી અભિનેત્રી ઘણી જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ ફોટો શેર કરતા મોનાલીસાએ કેપ્સનમાં લખ્યું છે કે “પ્રેમને મહેસુસ કરો”

તમને જણાવી દઈએ કે પહેલા મોનાલીસાએ આ ફોટોને શેર કરતા લખ્યું હતું કે “કારણ કે દરેક ફોટો કઈક કહે છે” આ ફોટા પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે “વાહ, ખૂબ જ સુંદર મોના મેમ” એક બીજા યુઝરે લખ્યું કે ” તમે વેસ્ટર્ન લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છો” તો બીજા એક યુઝરે લખ્યું કે ” તમે વાર્તા નહિ તમે પુસ્તક છો.”

આ પહેલા મોનાલીસાએ બેક ટૂ બેક 5 ફોટા શેર કર્યા હતા જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. આ ફોટામાં એ બાથટબમાં નજરે પડી હતી તો અમુક ફોટામાં એ લાકડાના વુડન બેન્ચ પર બેઠેલી દેખાઈ રહી હતી. આ ફોટા પર પણ લોકોએ ખૂબ જ કમેન્ટ કરી હતી.

પાછલા દિવસોમાં એવી ખબર હતી કે મોનાલીસા એકટર વિક્રાંત સિંહ રાજપૂત સાથેના લગ્ન પહેલા એક આધેડ ઉંમરના વ્યક્તિ સાથે 6 વર્ષ લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી.

image source

જ્યારે આ વિશે અભિનેત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું હતું કે “જ્યારથી મેં આ ખબર જોઈ છે ત્યારથી હું ખૂબ જ પરેશાન છું. મારો કહેવાનો અર્થ એ છે કે મને પૂછ્યા વગર જ કોઈ આવું કઈ રીતે લખી શકે. વિક્રાંતે પહેલાં આ રિપોર્ટને જોયો અને પછી મને બતાવ્યો. અમે આ ખબર પર હસવા લાગ્યા. પણ હવે હું એને મારા દિમાગમાંથી નથી કાઢી શકતી કારણ કે મારા ચાહકો આ ખબરને સાચી માનવાનું શરૂ કરી દેશે.”

image source

એમને આગળ કહ્યું કે “હું નસીબદાર છું કે મારી પાસે વિક્રાંત જેવા જીવનસાથી છે જે બધું સમજે છે પણ શું થાય જો એક દંપતી વચ્ચે આ પરિપક્વતા ન હોય, તો આવી ખબર એમના સંબંધને ખરાબ કરી શકે છે. ક્યાં આધાર પર એમને લખ્યું કે આ વ્યક્તિ મદન સાથે હું લિવ ઇનમાં હતી અને એ પણ 6 વર્ષ સુધી. મારા માતા પિતા પણ જાણે છે કે હું વિક્રાંતને વર્ષ 2008માં દુલ્હા અલબેલાના સેટ પર મળી હતી અને ત્યારથી અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…
Entertainment

Aashram 3: આશ્રમ સીઝન 3ની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ જાણો કય તારીખે થશે રિલીઝ…

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..
Entertainment

એશા ગુપ્તાએ શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ, આગળનો ભાગ દેખાઈ ગયો..

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!
Entertainment

Bold Video : આ વેબ સિરીઝના દરેક સીનમાં રોમાન્સની હદ તોડવામાં આવી, દર્શકોનો પરસેવો છૂટી ગયો!

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…
Entertainment

Video : કંગના રનૌત ટાઈટ ડ્રેસમાં ન દેખાવાનુ દેખાઈ ગયું…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: