ભારતમાં આજે ઘણા બધા માણસો એવા છે જે લોકો પૈસાની લેણદેણ આ મામલામાં ઓનલાઇન વિશ્વાસ કરે છે. રોકડ રકમ સાથે ફરવું સલામત નથી એવું માને છે અને આમ કરવાનું ટાળે છે. ભારતમાં જ્યારે કેસલેસ અભિયાન શરૂ થયું ત્યારે લોકો હવે ચલણી નોટો પ્રત્યે ઓછો રસ ધરાવે છે. અત્યારના સમયમાં રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૨૦૦૦ની નોટો દરેક વ્યક્તિ પાસે છે. પરંતુ કેટલાક વ્યક્તિઓ એવા છે. જેમને ઓલ્ડ ઇઝ ગોલ્ડ ના ફોર્મ્યુલા પર ચાલે છે અને જુની નોટો માં વિશ્વાસ છે. તે લોકો આવી નોટોમાં ખાસ રસ ધરાવે છે.
વર્ષો પહેલા જે નોટો ચાલતી હતી તેમને ખરીદવામાં રસ ધરાવે છે. આજે અમે તમને જણાવીશું જુની નોટ તમારી પાસે હોય તો તમે કઈ રીતે તેને પૈસાવાળા બનવા માટે ઉપયોગ કરી શકો છો? ભારતમાં જ્યારે બ્રિટીશરોની નું શાસન હતું. ત્યારે પણ આવી ઘણી ચલણી નોટ હતી. આ નોટોનો ઉપયોગ જે તે સમયે વધારે પ્રમાણમાં થતો હતો પરંતુ હાલમાં તેનો ઉપયોગ થતો નથી. આવી જ એક નોટ છે. જેની કિંમત તે સમયે દસ રૂપિયા થી પરંતુ આજ ના સમયે લાખો રૂપિયા છે. આ નોટમાં એક તરફ અશોક નો શિલાલેખ છે અને ત્રણ સિંહ ના મુખ છે.
તેના ઉપર સી.ડી. દેશમુખ ની સહી છે. તે ભારતીય રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર હતા. તે ૧૯૪૩માં બનાવવામાં આવી હતી અને તેના ઉપર એક નૌકા નું ચિત્ર પણ છે અને બંને બાજુ દસ રૂપિયા અને અંગ્રેજીમાં ટેન રૂપિસ એવું લખેલું છે. આ નોટને આજે પણ ભારતમાં દુર્લભ માનવામાં આવે છે. હાલના સમયે તમારી પાસે તે દસ રૂપિયાની નોટ છે. તો તમે તેને તેના દ્વારા રૂપિયા ૨૫૦૦૦ કમાઇ શકો છો તમારે તેને વેચવા માટે ક્યાંય જવાની જરૂર નથી બસ તમે તેને ઓનલાઈન પણ વેહચી શકો છો. વેચવા માટે ઇન્ડિયામાં મધર આર્ટસ, શોપ ક્લુજ જેવી વેબસાઈટ પર તેની ખરીદી કરે છે.
તમને તેના બદલામાં સારો ભાવ પણ આપે છે. આ ઉપરાંત કોઈનબજાર ડોટ કોમ પણ તમને આ એક નોટ માટે રૂપિયા ૨૫ હજારથી વધુ ની કિંમત આપી શકે છે. કિંમતની આધારે નોટ ની પરિસ્થિતિ ઉપર આધાર રાખશે. જો તે નોટ સજી હોય અથવા ફાટેલી ન હોય તો તે નોટ ની કિંમત વધારે મળશે અને તે જ સમયની જૂની કાળી બ્લેક રૂપિસ નોટ રૂપિયા ૧૩ હજાર માં વેચાઇ શકે છે. આમ આવી નોટો ની બજારમાં ભારે માંગ છે. આવી સ્થિતિમાં તમારી પાસે જો આ નોટ હોય તો તમે ફક્ત આવી બધી વેબસાઈટ ઉપર જાવ સર્ચ કરો અને તમે તેના વેચાણકાર બની જાવ અને તેનું ઈમેજ અને તેના રૂ અપડેટ કરી દો.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ